શ્રી
ભુજ્પુર
સેવા
સમાજ
માદરે
વતન
કચ્છની
ભૌગોલિક
વિષમતા
અને
ધંધા
રોજગારની
પ્રતિકુળતાથી
લડવા
મુંબઇ
તરફ
વળનાર
ભુજપુરની
ભાતીગળ
ભોમકાના
આપણા
ભાઇ-બંધુઓને
એક
તાંતણે
બાંધી
રાખવા
તેમજ
તેઓને
આર્થિક,શૈશણિક
અને
મેડીકલ
ક્ષેત્રે
સહકાર
રૂપ
થવાના
શુભ
પ્રયોજનથી
સન
૧૯૮૨
ના
શ્રી
વલ્લભજી
ધરમશીં
દેઢિયા
તથા
શ્રી
રમણીક
માણેક
દેઢિયા
ની
દૂરંદેશી
અને
સમૃધ્ધ
વિચારસરણી
થી
શ્રી
ભુજપુર
સેવા
સમાજ
ની
સ્થાપના
કરવામાં
આવી.
સંગઠન,
એકતા
અને
ભાતૃભાવ
ના
મુદ્રાલેખને
કેન્દ્ર સ્થાને
રાખીને
શરૂ
કરવામાં
આવેલ
આ
સંસ્થા
આજે વટવૃક્ષ
સમાન
બની
ગઇ
છે
અને
નિરંતર
નિસ્વાર્થ
ભાવે
આજે
પણ
ગામવાસીઓની
શક્ય
હોય
તેટલી
કાળજી
લેવાનો
પ્રયત્ન
કરી
રહી
છે.
કઠીન
સમય
અને
પ્રતિકૂળ
પરિસ્થીતીમાં
વિશ્વાસની
એક
માત્ર
મૂડી
સાથે
શરૂ
થયેલી
શ્રી
ભુજપુર
સેવા
સમાજઆજે
પણ
આપ
સહુ
ભુજપુરવાસી
ભાઇ
બહેનોના
પ્રત્યક્ષ
કે
પરોક્ષ
સાથ-સહકાર
તથા
શુભેચ્છાઓની
લીધે
સતત
આપની
સેવામાં
કાર્યરત
છે.
ભુજપુરવાસીઓના
પરસ્પર
સ્નેહ
અને
સહકારની
ભાવનાને
કારણે
સંસ્થાએ
શરૂ
કરેલ
દરેક
કાર્ય
સફળતાપૂર્વક
પાર
પડયા
છે.
શિક્ષણ
ક્ષેત્રે
અનુદાન
હોય
કે
મેડિકલ
ક્ષેત્રે
સહાય
હોય
શ્રી
ભુજપુર
સેવા
સમાજ
વિશાળ
હૃદય
અને
ખુલ્લા
મનથી
ભજુપુરવાસીઓને
મદદરૂપ
બનવા
હાજર
થઇ
છે.
પરણીને
સાસરે
વિદાય
થતી
ભુજપુરની
દિકરીને
પ્રતિક
ભેટ
આપીને
શુભેચ્છા
આપવાની
ભુજપુર
સેવા
સમાજની
પ્રણાલી આજ
સુધી
અકબંધ
છે. સ્કુલ,
કોલેજ
કે
અન્ય
શિક્ષણ
ક્ષેત્રમા
સફળતા
પ્રાપ્ત
કરનાર
આપણા
ગામના
ચળકતા
સિતારાઓનુ
સન્માન
કરી
ગૌરવ
પ્રધાન
કરવાની
પ્રણાલી
સંસ્થા
સુપેરે
નિભાવી
રહી
છે.
ખેલકુદ
અને
રમતગમત
ક્ષેત્રે
સમગ્ર
ક.વિ.અરૈ.
સેવા
સમાજમાં
ભુજપુરનું
સ્થાન
સદાય
માનવંતુ
અને
મોખરાનું
રહચું
છે.
ભુજપુરના
કુશળ
ક્રિકેટરોએ
સતત
૩
વર્ષ
કચ્છી
ક્રિકેટ
ટુર્નામેન્ટનું
વિજેતાપદ
મેળવી
સમાજમાં
એક
ક્રિર્તીમાન
સ્થાપિત
કરેલ
છે.
રપોર્ટસના
ક્ષેત્રમાં
અવ્જે
પણ
ભુજપુર
કચ્છના
દરેક
ગામોમાં
અવ્વલ
છે.
ક.વિ.ઔ.
આયોજિત
KFL (કચ્છી
ફુટબોલ
લીંગ)
ટુર્નામેન્ટનું
૨૦૧૪
નું
વિજેતાપદપણ
ભુજપુરને
હાંસિલ
થયું
હતું.
આજે
વૈશ્વિક
ક્ષેત્રે
ભારત
હરણફાળ
ભરી
રહયું
છે.
એવા
સમયમાં
તંત્રજ્ઞાન
અને
આધુનિકતાથી
ભારત
સાથે
કદમ
મિલાવી
દરેક
ભુજપુરવાસીને
વિકસીત
કરવાના
એક
પ્રયાસરૂપ
નવું
સાહસ
અહોં’ભુજપુર
સેવા
સમાજ
દ્વાર
આરંભ કરવામાં
આવેલ
છે.
ભુજપુરના
દરેક
વયક્રિતને
એક
તાંતણે
બાંધી
તેમનામાં
રહેલી
આવડત
અને
કૌશલ્યનો
ભુજપુર
તથા
ભુજપુરવાસીઓની
પ્રગતી
માટે
ઉપયોગ
કરવાના
શુભ
આશયથી
શરૂ
કરવામાં
આવેલ
છે
આપણી
પોતાની
વેબસાઇટ Bhujpur.in.
સંસ્થાના
હકારાત્મક
પ્રયત્નો
હશે
Internet
ના
માધ્યમથી
ભુજપુસ્ના
નાના-મોટા
દરેકને
મદદરૂપ
થઇ
શકીએ,
તેમજ
શૈક્ષણિક
તથા
મેડિકલ
ક્ષેત્રે
તેમને
માર્ગદર્શન
આપી
શકીયે.
ભવિષ્યમાં Bhujpur.in આપના
વિચારો
રજુ
કરવાનું,
તથા
આપનામાં
રહેલી
આગવી
કળાને
રજુ
કરવાનુ
PLATFORM
પણ
બની
શકે
છે.
ભવિષ્યમાં
સંસ્થા
દ્વારા
ભુજપુરવાસીઓના
હિતાર્થ,
જે
પણ
કાર્યો
કરવામાં
આવશે,
એનો
લાભ
મેળવી
એમાં
સહભાગી
થવા
આપનો Bhujpur.in દ્વારા
સંસ્થાના
કાયમી
સભ્યો
બનવું
અનિવાર્ય
રહેશે.
સંસ્થાની
અભિલાષા
છે
કે
ભુજપુર
તથા
ભુજપુરવાસીઓનું
ફલક
ફકત
ભારત
સુધી
સિમીંત
ન
રહેતા
વિશ્વ
સ્તરે
વિસ્તરે.
અ!
વેબસાઇટ
આપણાંઆ ધ્યેયને
પૂર્ણ
કરવા
ખુબ
મદદરૂપ
રહેશે.
શ્રી
ભુજપુર
સેવા
સમાજને
શુભ
કાર્યોમાં
મદદરૂપ
થાય
એવા
આપના
સુચનાઓને વેબ-
સાઇટ
પર
જરૂરથી
POST
કરજો.
|