શ્રી ભુજપુર સેવા સમાજ
જરૂરિયાતમંદ પરિવારોને કોરોના આર્થિક સહાય
કચ્છી જૈન ફાઉન્ડેશન શ્રી ક.વિ.ઓ.જૈન મહાજન- મુંબઈ (સાયન) +
આરતી ફાઉન્ડેશન ધનવલ્લભ ચેરિટેબલ ટ્રસ્ટ +
શ્રી ભુજપુર સેવા સમાજ.
આમ આ ત્રણે સંસ્થા ના સહયોગથી સહાયરૂપ આપવાનો નમ્ર પ્રયાસ છે.
ઉપરની આ ત્રણે સંસ્થા દ્વારા ૧૫૦૦+૧૫૦૦+૧૫૦૦ = કુલ ૪૫૦૦ ની સહાય જુન મહિના માટે
અને જુલાઇ મહિના માટે આપવામાં આવશે.
આવી સાધર્મિક ભક્તિની સહાય માટે દાતા પરિવાર આવકાર્ય છે
જરૂરિયાત મંદ પરિવાર આ સહાય માટે અરજી કરી શકશે. અન્ય વિગત નીચે ના ફોમ માં
આપેલી છે. ફોર્મ ભરી ભુજપુર સેવા સમાજ ના વોટ્સએપ નં પર મોકલવાના રહેશે.
વધુ વિગત માટે સંપર્ક :
શ્રી કેશવજી પદમશી ગોગરી 9820087640
શ્રી પંકજ મણીલાલ દેઢિયા 9136567200
શ્રી હર્ષ ઘારશી દેઢિયા. 9975624834.
કચ્છી જૈન ફાઉન્ડેશન / કચ્છી જૈન મહાજન/આરતી ફાઉન્ડેશન ધનવર્લલભ ચેરીટેબલ
ટ્રસ્ટ
અને
શ્રી ભુજપુર સેવા સમાજ
ઉપરોકત બન્ને સંસ્થા ના સહયોગ થી મુળ ગામ ભુજપુર ના ક વિ ઓ જરૂરતમંદ પરિવારો ને
આર્થિક સહાય આપવા પ્રયત્ન કરી રહ્યા છીએ.
જેને સહાય ની જરૂરત હોય તે નીચે આપેલ વિગત એક પેપર પર સારા અક્ષરે લખી મોકલવા
વિનંતિ.
નામ :- અટક. મુખ્ય વ્યક્તિ નુ નામ, પિતા /પતિ નુ નામ, દાદા નુ નામ (ત્રણ પેઢી )
ગામનું નામ:-
ગામ માં ફરિયો
ઘરના કુલ સભ્યો:-
૧
૨
૩
૪
૫
મુખ્ય વ્યક્તિ ના મોબાઈલ નંબર:-
એડ્રેસ:-
મહિનાની આવક:-
બેંક ની સંપુર્ણ વિગત:-
રેશન કાર્ડ:-(કેશરી/પીળો):-
આધારકાર્ડ નંબર:-
નિયમો અને શરતો
1) ફોર્મ ઘરના મુખ્ય વ્યક્તિ ના નામ નું જ ભરવું.(રેશન કાર્ડ માં જેનું નામ
મુખ્ય વ્યક્તિ તરીકે હોય તે) રેશનકાર્ડ ના પહેલા અને આખરી પાનાં નો ફોટો મોકલવો.
2) જેના નામ નું ફોર્મ ભર્યું હોય તેનો આધાર કાર્ડ નો ફોટો મોકલવાનો રહેશે.
3)જેના બેંક અકોઉંટ માં રકમ ટ્રાન્સફર કરવાની હોય તેની માહિતી બરાબર ભરજો (જેથી
રકમ ટ્રાન્સફર કરવામાં સરળતા રહે)
4) જે બેંક અકોઉંટ માં રકમ ટ્રાન્સફર કરવાની હોય તેના ચેક નો ફોટો
બેંક ની માહિતી માં નીચે મુજબની દરેક માહિતી જરૂરી છે
A/c name :-
A/c no.
Bank name:-
Branch :-
IFSC code:-
•સારા અક્ષરોમાં ભરેલા ફોર્મ ભુજપુર સેવા સમાજ ના વોટ્સએપ નં પર મોકલવાના રહેશે
•વોટ્સએપ નં: 9136567200
•ફોર્મ ૨૮ મેં ૨૦૨૦ સુધી ભરીને મોકલવા ના રહેશે, ત્યાર બાદ ફોર્મ સ્વીકારવા માં
નહીં આવે.
ખાસ નોંધ
બરાબર વાંચી ને ફોર્મ ભરવા, અઘુરા ભરેલા ફોર્મ સ્વીકારવા માં નહીં આવે પાછળ થી
પુછપરછ કરવી નહીં .
લિ.
શ્રી ભુજપુર સેવા સમાજ.
પંકજ મણીલાલ દેઢિયા - 9136567200
હર્ષ ધારશી દેઢિયા 9975624834
કેશવજી પદમશી ગોગરી
9820087640
|